• Contact No:

    9427988366

વડવા પટેલ સમાજ જ્ઞાતી વાડી વિશે

આશરે ૯૬ વર્ષ પહેલા ઈ.સ.૧૯૨૦ માં પટેલ ઉકાભાઈ ગીલાભાઇ ની યાદગીરી માં તેમના જમાઈ જાજડિયા દીયાલભાઈ લાલાભાઈએ આ વાડી ની જમીન અને ત્રણ કાચા મકાન સાથે સમાજના ઉપયોગ માટે વાડી વનાવવા અર્પણ કરેલ. અને આ વાડી ચેરેટી કમિશ્નરશ્રી દ્વરા નોધણી નંબર-એ-૨૧૦ તા.૧૦/૮/૧૯૨૦ થી નોધ્યેલ છે.
હાલ, ઉપલબ્ધ નીચેનો હોલ ઈ.સ.૧૯૬૫ માં બંધાયેલ અને શ્રી રામજી મંદિર માં ભગવાનની મૂર્તિઓ ની પ્રાણ પ્રતિષ્ઠા કરેલ, ત્યાર બાદ હાલ જે નવું મકાન છે તે ૧૯૯૨ માં બંધાયેલ છે.

News

News
  • સંવત ૨૦૮૨ ના કારતક સુદ -૧૧ તા ૦૨/૧૧/૨૦૨૫ , રવિવારે, સાંજના ૫-૦૦ કલાકે જ્ઞાતિની વાડીના સભાસદોની વાર્ષિક સાધારણ સભા, ૪૪મો વિધોતેજક ઇનામ વિતરણ સમારોહ તથા સ્નેહમિલન નું આયોજન હોઈ, તો આપશ્રીને પરિવાર સહ પધારવા અમારૂં હાર્દિક નિમંત્રણ છે.
    ( કાર્યક્રમ નું સ્થળ : સપ્તપદી હોલ, સરદાર પટેલ સ્કૂલ પાસે, કાળીયાબીડ,ભાવનગર )
    સભાના પ્રમુખશ્રી
    ડો. એમ.આર.કાનાણી
    ભાવનગર
    મુખ્ય મહેમાનશ્રી
    શ્રી ધીરૂભાઈ ધામેલીયા –સીદસર
    શ્રી શંભુભાઈ ડાંખરા –સીદસર
    અતિથી વિશેષશ્રી
    શ્રી રાજુભાઈ રાબડીયા સ્ટે.ચેરમેન મહાનગરપાલિકા, ભાવનગર
    શ્રી ગણેશભાઈ માધવાણી – ચમારડી
    આમંત્રિત મહેમાનોશ્રી
    જ્ઞાતિ અગ્રણીઓ, જ્ઞાતિ શુભ ચિંતકો
    શ્રી પ્રકાશભાઈ વાઘાણી
    શ્રી ડો ચેતનભાઈ સંઘાણી
    શ્રી ડો.જગદીશભાઈ ડોબરિયા
    શ્રી ડો.વિજયભાઈ ભરોડીયા
    શ્રી કિશોરભાઈ મોરડિયા
    શ્રી વિઠ્ઠલભાઈ સવાણી
    શ્રી વેલજીભાઈ કણકોટિયા

    કાર્યક્રમ પૂર્ણ થયે ભોજન સાથે લઈશું
    જે વિધાર્થીઓ/વિધાર્થિનીઓ ઇનામ ને પાત્ર છે તેઓ એ ફોર્મ ભરતી વખતે આપેલ સ્લીપ સાથે લાવવી ફરજિયાત છે.
  • વાડી નો આવતી કાલ તા.૨૮.૧૦.૨૦૨૫, મંગળવાર નો ઇનામ વિતરણ અને વાર્ષિક સભા નો કાર્યક્રમ વરસાદી વાતાવરણ ને કારણે મોકૂફ રાખેલ છે જે હવે પછી તા.૦૨.૧૧.૨૦૨૫ ના રોજ યોજવાનું નક્કી કરેલ છે...સ્થળ અને સમય માં કોઈ ફેરફાર નથી.

ગેલેરી

2025

See More

 

2024

See More

 

2023

See More

 

2022

See More

 

2016

See More

 

2014

See More

 

2013

See More

Address

Kanbi Gnatini Vadi,

Chavdigate,

Bhavnagar - 364 002

Phone : (0278) - 2515693

E-mail : info@vadvakanbignati.org.in

Drops us a line